લક્ષ્મી પુણ્ય થી મળે છે ,જો મહેનતથી મળતી હોય તો મજુરો પાસે કેમ નથી? જિંદગીમાં સારા સંતાન,સંપતિ ,અને સફળતા પુણ્ય થી જ મળે છે જો તમે ઇચ્છતા હોય કે તમારો આ લોક અને પરલોક સુખમય રાખવો હોય તો આખા દિવસમાં ઓછામાં ઓછા બે પુણ્ય પ્રાપ્તિના કાર્ય જરૂર કરજો કારણ કે જીંદગીમાં સુખ ,સંપતિ,અને સફળતા પુણ્ય થી જ મળે છે ..

બુધવાર, 20 ફેબ્રુઆરી, 2013

આમંત્રણ (દસમો પાટોત્સવ+ગણેશ યાગ)







આભાર

મંદિરના ઉત્તરે શિવઘાટ બનાવવા માટે ના ભગીરથ કાર્ય માટે એક રવિવારે ઉપાડેલ અભિયાન 

-  એક JCB -માત્ર ડીઝલ પેટે .(સવારે ૮ થી સાંજે ૮ સુધી)
- ૧૨ ટ્રેકટર આખો દિવસ સંપૂર્ણ સેવા ફ્રિ .
- ૩૦ સ્વયમ સેવકો.આખો દિવસ.
- ૫૦ વ્યક્તિ માટે ખીચડી -શાક -છાસ અને કચુમ્બર સેવામાં .