લક્ષ્મી પુણ્ય થી મળે છે ,જો મહેનતથી મળતી હોય તો મજુરો પાસે કેમ નથી? જિંદગીમાં સારા સંતાન,સંપતિ ,અને સફળતા પુણ્ય થી જ મળે છે જો તમે ઇચ્છતા હોય કે તમારો આ લોક અને પરલોક સુખમય રાખવો હોય તો આખા દિવસમાં ઓછામાં ઓછા બે પુણ્ય પ્રાપ્તિના કાર્ય જરૂર કરજો કારણ કે જીંદગીમાં સુખ ,સંપતિ,અને સફળતા પુણ્ય થી જ મળે છે ..

શિવ ૧૦૮ નામાવલી


શિવજીનાં 108 અદ્દભૂત સ્વરૂપને જાણો, ખોલશે ભાગ્યના દ્વાર

શિવ – કલ્યાણ સ્વરૂપ

મહેશ્વર – માયાના અધિશ્વર

શમ્ભૂ – આનંદ સ્વરૂપ વાળા

પિનાકી – પિનાક ધનુષ ધારણ કરનાર

શિશિશેખર – માથા પર ચંદ્રમા ધારણ કરનાર

વામદેવ – અત્યંત સુંદર સ્વરૂપ વાળા

વિરુપાક્ષ – ઉંચી આંખ વાળા

કપર્દી – જડાજૂટ ધારણ કરનારા

નીલલોહિત – નીલા અને લાલ રંગવાળા

શંકર – બધાના કલ્યાણ કરનાર 
શિવજીનાં 108 અદ્દભૂત સ્વરૂપને જાણો, ખોલશે ભાગ્યના દ્વાર

શૂલપાણી – હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર

ખટવાંગી – ખાટલાનો એક પાયો રાખનારા

વિષ્ણુવલ્લભ – ભગવાન વિષ્ણુના અતિપ્રેમી

શિપિવિષ્ટ – સિતુહામાં પ્રવેશ કરનારા

અંબિકારનાથ – ભગવતિના પતિ

શ્રીકંઠ – સુંદર કંઠવાળા

ભક્તવત્સલ – ભક્તોના અત્યંત સ્નેહ કરનાર

ભવ – સંસારના રૂપમાં પ્રગટ થનાર

શર્વ – કષ્ટોને નષ્ટ કરનારા

ત્રિલોકેશ – ત્રણ લોકોના સ્વામી 
શિવજીનાં 108 અદ્દભૂત સ્વરૂપને જાણો, ખોલશે ભાગ્યના દ્વાર

શિતિકંઠ – સફેદ કંઠવાળા

શિવાપ્રિય – પાર્વતીના પ્રિય

ઉગ્ર – અત્યંત ઉગ્ર રૂપવાળા

કપાલી – કપાલ ધારણ કરનાર

કામારી – કામદેવના શત્રુઅંધકાર

સુરસૂદન – અંધક દૈત્યને મારનાર

ગંગાધર – ગંગાજીને ધારણ કરનારા

લલાટાક્ષ – લલાટમાં આંખવાળા

કાલકાલ – કાળમાં પણ કાળ

કૃપાનિધિ – કરૂણાની ખાણ 
શિવજીનાં 108 અદ્દભૂત સ્વરૂપને જાણો, ખોલશે ભાગ્યના દ્વાર

ભીમ – ભયંકર રૂપવાળા

પરશુહસ્ત – હાથમાં ફરશી ધારણ કરનારા

મૃગપાણી – હાથમાં હરમ ધારણ કરનારા

જટાધર – જટાધારણ કરનારા

કૈલાસવાસી – કૈલાસમાં નિવાસ કરનારા

કવચી – કવચ ધારણ કરનારા

કઠોર – અત્યંત મજબૂત દેહ વાળા.

ત્રિપુરાંતક – ત્રિપુરસુરનો સંહાર કરનારા

વૃષાંક – બળદના ચિહ્નવાળા ધ્વજ ધારણ કરનારા

વૃષભારૂઢ – બળદની સવારીવાળા
શિવજીનાં 108 અદ્દભૂત સ્વરૂપને જાણો, ખોલશે ભાગ્યના દ્વાર

ભસ્મોદ્ધૂલિતવિગ્રહ – બધા શરીરમાં ભસ્મ લગાવનારા

સામપ્રિય – સામગાનથી પ્રેમ કરનાર

સ્વરમયી – સાત સ્વરમાં નિવાસ કરનારા

ત્રયીમૂર્તિ – વેદસ્વરૂપ વિગ્રહ કરનારા

અનીશ્વર – જેના બીજા કોઈ માલિક નથી.

સર્વજ્ઞ – બધું જાણનારા

પરમાત્મા – બધા આત્માના મહાન આત્મા

સોમસૂર્યાગ્નિલોચન – ચંદ્ર, સૂર્ય અને અગ્નિરૂપ આંખવાળા

હવિ – આહુતિ રૂપ દ્રવ્યવાળા

યજ્ઞમય - યજ્ઞસ્વરૂપવાળા
શિવજીનાં 108 અદ્દભૂત સ્વરૂપને જાણો, ખોલશે ભાગ્યના દ્વાર

સોમ – ઉમા સહિતનું સ્વરૂપ

પંચવક્ત્ર – પાંચ મુખ વાળા

સદાશિવ – નિત્ય કલ્યાણ રૂપવાળા

વિશ્વેશ્વર – બધા વિશ્વના ઈશ્વર

વીરભદ્ર – બહાદુર હોવા છતાં પણ શાંત સ્વરૂપ વાળા

ગણનાથ – ગણોના સ્વામી

પ્રજાપતિ – પ્રજાનું પાલન કરનારા

હિરણ્યરેતા – સ્વર્ણ તેજવાળા

દુર્ધુર્ષ – કોઈથી ન દબાવનારા

ગિરીશ – પહાડોના માલિક 
શિવજીનાં 108 અદ્દભૂત સ્વરૂપને જાણો, ખોલશે ભાગ્યના દ્વાર

ગિરિશ – કૈલાસ પર્વત પર સોનાવાળા

અનઘ - પાપરહિત

ભુજંગભૂષણ – સાંપના આભૂષણવાળા

ભર્ગ – પાપને સળગાવી દેનારા

ગિરિધન્વા – મેરૂ પર્વતને ધનુષ બનાવનારા

ગિરિપ્રિય – પર્વત પ્રેમી

કૃત્તિવાસા – ગજચર્મ પહેરનારા

પુરારાતિ – પુરોનો નાશ કરનારા

ભગવાન – સર્વસમર્થ ઐશ્વર્ય સંપન્ન

પ્રમથાધિપ – પ્રમથગણોના અધિપતિ
શિવજીનાં 108 અદ્દભૂત સ્વરૂપને જાણો, ખોલશે ભાગ્યના દ્વાર

મૃત્યંજય – મૃત્યુને જીતનારા

સૂક્ષ્મતનુ – સૂક્ષ્મ શરીરવાળા

જગદ્વ્યાપી – જગતમાં વ્યાપ્ત રહેનારા

જગદ્ગુરુ – જગતના ગુરુ

વ્યોમેશ – આકાશ રૂપી બાળક વાળા

મહાસેનજનક – કાર્તિકેયના પિતા

ચારૂવિક્રમ – સુંદર પરાક્રમ વાળા.

રૂદ્ર – ભક્તોના દુઃખ જોઈને રડનારા

ભૂપતિ – ભૂતપ્રેત કે પંચભૂતોના સ્વામી

સ્થાણુ – સ્પંદન રહિત કૂટસ્થ રૂપનારા
શિવજીનાં 108 અદ્દભૂત સ્વરૂપને જાણો, ખોલશે ભાગ્યના દ્વાર

અહિર્બુધ્ન્ય – કુંડળિનીને ધારણ કરાવનારા

દિગમ્બર – નગ્ન, આકાશરૂપી વસ્ત્રવાળા.

અષ્ટમૂર્તિ – આઠરૂપવાળા

અનેકાત્મા – અનેક રૂપ ધારણ કરનાર

સાત્વિક – સત્વ ગુણ વાળા

શુદ્ધવિગ્રહ - શુદ્ધમૂર્તિવાળા

શાશ્વત – નિત્ય રહેનારા

ખંડપરશુ – તૂટેલા પરશુને ધારણ કરનારા

અજ – જન્મ રહિત

પાશવિમોચન – બંધનથી છોડાવાનારા
શિવજીનાં 108 અદ્દભૂત સ્વરૂપને જાણો, ખોલશે ભાગ્યના દ્વાર

મૃડ – સુખસ્વરૂપ વાળા.

પશુપતિ – પશુઓનું પાલન કરનાર

દેવ – સ્વયંપ્રકાશ રૂપ

મહાદેવ – દેવોના પણ દેવ

અવ્યય – ખર્ચ થવા પર પણ ન ઘટાડનારા

હરિ – વિષ્ણુસ્વરૂપ

પૂષ્પદંતભિત – પૂષ્પાના દંત ઉખાડનારા

અવ્યગ્ર – ક્યારે પણ વ્યથિત ન થાનારા

દક્ષાધ્વરહર – દક્ષના યજ્ઞના નષ્ટ કરનારા
શિવજીનાં 108 અદ્દભૂત સ્વરૂપને જાણો, ખોલશે ભાગ્યના દ્વાર

ભગનેત્રભિદ્ – ભાગ દેવતાની આંખ ફોડાનારા 



અવ્યક્ત – ઈન્દ્રિયોના સામે પ્રગટ ન થનારા

સહસ્ત્રાક્ષ – અનંત આંખ વાળા.

સહસ્ત્રપાદ – અનંત પગવાળા.

અપવર્ગપ્રદ – કૈવલ્ય મોક્ષ આપનારા

અનંત – દેશ-કાળ-વસ્તુ-રૂપી પરિચ્છેદથી રહિત

તારક – સૌથી તારનારા 
પરમેશ્વર – સૌથી પર ઈશ્વર 



હર – પાપ તથા તાપને હરનારા  



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો