લક્ષ્મી પુણ્ય થી મળે છે ,જો મહેનતથી મળતી હોય તો મજુરો પાસે કેમ નથી? જિંદગીમાં સારા સંતાન,સંપતિ ,અને સફળતા પુણ્ય થી જ મળે છે જો તમે ઇચ્છતા હોય કે તમારો આ લોક અને પરલોક સુખમય રાખવો હોય તો આખા દિવસમાં ઓછામાં ઓછા બે પુણ્ય પ્રાપ્તિના કાર્ય જરૂર કરજો કારણ કે જીંદગીમાં સુખ ,સંપતિ,અને સફળતા પુણ્ય થી જ મળે છે ..

કૃષ્ણ ભજન


રણઝણ થતા સમદરને કાંઠે










હે.....

રણઝણ થતાં સમદરને કાંઠે
શોભતી શુભ દ્વારિકા - [2]

હે દ્વારિકાધીશના વાસથી
ઝળહળ થતી શુભ દ્વારિકા
શોભતી શુભ દ્વારિકા - [2]

હે...

જ્યાં હોંશે ભક્તો આવતા
દરશન રૂડાં ત્યાં પામતા
જ્યાં કર્મ બંધન તૂટતા
આ દિવ્ય નગરી દ્વારિકા
શોભતી શુભ દ્વારિકા - [2]

હે.....

જ્યાં વહે સરિતા ગો,અતી
છપ્પન સીડીથી શોભતી
દ્વાપર યુગથી શોભતી
આ દિવ્ય નગરી દ્વારિકા
શોભતી શુભ દ્વારિકા - [2]

હે.....

જ્યાં વિવિધ રંગોથી ભરી
નિત નિત ધજાઓ ફરફરે
જેને નિરખતા ભક્તોની
આ દિવ્ય નગરી દ્વારિકા
શોભતી શુભ દ્વારિકા -[2]

હે.....

પાવન નગરીમાં જે વસ્યા
તે બ્રાહ્મણો વંદનીય છે
જેના મંત્રો કેરા નાદથી
ગુંજતી આ નગરી દ્વારિકા
શોભતી શુભ નગરી દ્વારિકા

આ દિવ્ય નગરી દ્વારિકા
રૂડી અમારી આ દ્વારિકા
આ છે અમારી દ્વારિકા


ૐ નમઃ શિવાય

મધુકર શ્યામ હમારે ચોર











ગાયક:- વિઠ્ઠલદાસ બાપોદરા
મધુકર શ્યામ હમારે ચોર

મન હર લિનો તનક ચિતવનમેં
ચપલ નૈનકી કોર
-- મધુકર શ્યામ

પકરે ઉતે હૃદય ઓર અંદર
પ્રેમ પ્રીતકી જોર
ગૈ છીલોયી તોરી સબ વંદન
દે હંસનીય ઓર
-- મધુકર શ્યામ

કહા કરુ કીત જાવું સખીરી
ચીત ન રહત થોર
પરમાનંદ પ્રભુ સર્વસ લૂટે
લે ગયે નંદકિશોર
-- મધુકર શ્યામ

ૐ નમઃ શિવાય

ચલો સખી સૌતનકે ઘર જૈ હૈં



















ગાયિકા:- શ્રેયા ઘોસાલ

સંગીત:- જગજીત સીંગ

કવિ:- ધોંધી


ચલો સખી સૌતનકે ઘર જૈ હૈં
માન ઘટે તો કહા ઘટે તેરો
પીય કે દરસન પૈ હૈં

ઈહ જોબન અઁજલી કો પાન
સમય ગયે પછતૈ હૈં

ધોંધી કે પ્રભુ રસ બસ કર લીયે
તનકી તપત બુઝૈં હૈં


ૐ નમઃ શિવાય

हरि हरि रट ले मेरी रसना













गायकः- जगजित सिंग

हरि हरि रट ले हे मेरी रसना
हरि सुमिरन कर पार उतरना

हरि को नाम मधुर रस अमत
हरि रस पिवत मगन मन भरना

हरि हियमें उजियारो करत है
ताप पाप चरननमें समना

हरि गिरिधरवर मुरली बजावत
'श्रावणी' नयन न्यौछावर करना


कवियीत्रीः- श्री इँदिरा बेटीजी 'श्रावणी'


ॐ नमः शिवाय

मीत वही जो बिना बुलाए












गायिकाः- श्रेया घोशाल संगीतकारः- जगजीत सिंग
मीत वही जो बिना बुलाए
मनमें आए फिर नहीं जाए

गीत वही जिसे अनजानेमें
बार बार मुखसे दोहराए

प्रीत वही जो पागलपन दे
प्राणोंमें पीडा भर जाए


रीत यही है जीनेकी इक
जीवन ही पूजा बन जाए


जीत यही है, 'श्रावणी' तू भी
राधा माधवकी बन जाए





कवियीत्रीः- श्री इँदिरा बेटीजी 'श्रावणी'





ॐ नमः शिवाय






मैं नहीं माखन खायो










गायिका - लता मंगेशकर

मैं नही माखन
खायोमैंया मोरी कसम कही
मैं नहीं माखन खायो

भोर भयो गैयन के पाछे [२]
मधुबन मोहे पठायो [२]
चार प्रहर बंसी बट भटक्यो [२]
सांझ परे घर आयो
मैंया मोरी मैं नहीं माखन खायो

मैं बालक गैयन को छोरो [२]
छिंका नहीं बीज पायो [२]
ग्वालबाल सब बैर परे है [२]
बरबस मुख लिपटायो
मैंया मोरी मैं नहीं माखन खायो

ये ले अपनी लकुटी कंबलिया [२]
बहोत ही नाच नचायो [२]
'सूरदास'तब विहंसी जशोदा [२]
ले उर कंठ लगायो
मैंया मोरी मैं नहीं माखन खायो
मैया मोरी कसम कही
मैं नहीं माखन खायो


ॐ नमः शिवाय

જો તુમ તોડો પિયા મૈં નાહી તોડું








ગાયિકા:- લતા મંગેશકર ફિલ્મ:- ઝનક ઝનક પાયલ બાજે






ગાયિકા:- વાણી જયરામ ફિલ્મ:- મીરા

જો તુમ તોડો પીયા મૈં નાહી તોડું
તોસો પ્રીત જોડી કૃષ્ણા કૌન સંગ જોડું
-- જો તુમ તોડો

તુમ ભયે તરુવર, હમ ભયે પંખિયા
તુમ ભયે સરોવર, હમ ભયે મછિયા
તુમ ભયે ગિરિવર, હમ ભયે ધારા
તુમ ભયે ચંદા હમ ભયે ચકોરા
-- જો તુમ તોડો

તુમ ભયે મોતી પ્રભુજી, હમ ભયે ધાગા
તુમ ભયે સોના, હમ ભયે સુહાગા
મીરા કે પ્રભુ બ્રીજકે બાસી
તુમ મેરે ઠાકુર, મૈં તેરી દાસી
-- જો તુમ તોડો


ૐ નમઃ શિવાય

વારી વારી જાઉં તારા વિધ વિધ વેષ પર









વારી વારી જાઉં તારા વિધ વિધ વેષ પર બલિહારી જાઉં ઘનશ્યામ
ઝીણી ઝીણી ઘુઘરીના ઝણકારે ગુંજે મારા અંગ અંગ આઠો યામ
હો મારા શ્યામ હો મારા શ્યામ

પીળા પિતાંબર અંગ અંગ પર સોહે ગળે વૈજતીમાલ
સુંદર મનહર મુખડું તારું વંદુ વારંવાર
હો મારા શ્યામ હો મારા શ્યામ

મનહર મુખનાં દરશન કરતાં આનંદ ઉર છલકાય
જગત મંદિરમાં સોળ શણગાર સજ્યા દ્વારિકાધીશ સોહાય
હો મારા શ્યામ હો મારા શ્યામ
--વારી વારી જાઉં

બાવન ગજની ધજા નીરખતા ઉર આનંદ છલકાય
દ્વારિકાધીશના નામ રટણથી ભવસાગર તરી જાય
હો મારા શ્યામ હો મારા શ્યામ
-- વારી વારી જાઉં


ૐ નમઃ શિવાય

અરે ઓ દ્વારિકાવાળા









અરે ઓ દ્વરિકાવાળા, નમુ તને દ્વારિકાવાળા
મારે તારા ગુણલા ગાવા અરે ઓ દીનદયાળા

દ્વારિકા રૂડું ધામ જ્યાં વસે ઘનશ્યામ
તારા ગુણલા ગાવાની મને હોંશ ઘણી
હરિ તારું શરણું માંગુ નમી નમી પાય લાગું

બાવન ગજની ધજા દૂર દૂરથી સોહાય
જેના દરશનથી મારું મનડું હરખાય
તારા દરશનનો લ્હાવો તોડે મારો કર્મનો ભારો

ઓ દ્વારિકાના નાથ રહેજે તું મારી સાથ
તારી ભક્તિ કરી કરું જીવન કુરબાન
પ્રભુ તું જાણજે તારો એક તું જાણજે તારો
-- અરે ઓ દ્વારિકાવાળા

તમે દયા કરો મહારાજ રે ઓ દ્વારિકાવાળા રે
તમે વરસો આજ રે ઓ દ્વારિકાવાળા રે
તમે દયા કરો મહારાજ રે ઓ દ્વારિકાવાળા રે
શોભે મોર મુકુટ ઘનશ્યામ રે ઓ દ્વારિકાવાળા રે
તારું રૂપ મનોહર શ્યામ રે મારા નંદદુલારા રે
તમે દયા કરો મહારાજ રે ઓ દ્વારિકાવાળા રે

ૐ નમઃ શિવાય

મારો દેવ દ્વારિકાવાળો


દ્વારિકાધીશજી [ બાબુલનાથ મુંબઈ] [તુલસીવિવાહ]





ગાયક:- સોલી કાપડિયા

હો................

ભક્તોનું ગાડું હાંકે રે મારો દેવ દ્વારિકાવાળો [૨]
સુદામાને સુખ આપે રે મારો દેવ દ્વારિકાવાળો [૨]


દીન થઈને પંચાળી પુકારે કોણ હવે ઉગારે
વસ્ત્ર બનીને પોંકે વ્હાલો વેગે દ્વારિકાવાળો
ભક્તોના દુઃખ ભાંગે રે મારો દેવ દ્વારિકાવાળો
સુદામાને સુખ આપે રે મારો દેવ દ્વારિકાવાળો


કેવી ટીટોડી તરફડતી મહાભારતની મોઝારે
રણસંગ્રામે બાળ બચાવે દેવ દ્વારિકાવાળો
ભક્તોના દુઃખ ભાંગે રે મારો દેવ દ્વારિકાવાળો
સુદામાને સુખ આપે રે મારો દેવ દ્વારિકાવાળો


તોળો તુલસી જેવા થઈને તો પ્રેમે તોળાતો
પ્રેમ દેખીને પ્રગટે પ્રીતમ મોહનમુરલીવાળો
ભક્તોના દુઃખ ભાંગે રે મારો દેવ દ્વારિકાવાળો
ભક્તોનું ગાડું હાંકે રે મારો દેવ દ્વારિકાવાળો



ૐ નમઃ શિવાય

ગોપલ મારો પારણિયે ઝુલે રે



[ મુંબઈ સ્થિત ભાઈ વિનેશ મધવીની ફરમાઈશ ]

ગાયક:- હેમંત ચૌહાણ

ગોપાલ મારો પારણિયે ઝુલે રે
ઝુલાવે ગોકુળની ગોપી રે
-- ગોપાલ

મારો ગોપાલ તને રમકડા આલુ રે
ગોપલ તને માખણિયું ભાવે રે
ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે
-- ગોપાલ મારો

ગોપાલ તને ઝાંઝરિયું પહેરાવું
કે નાના નાના ડગરિયા રે ભરાવું
ગોપાલ તને આંગણિયામાં નચાવું
-- ગોપાલ મારો

ગોપાલ તને ચાંદની રાત રમાડે
કે હાથમાં ઘૂઘરડો રે વગાડે
પરોઢિયે આવીને રે જગાડે
--ગોપાલ મારો

ગોપાલ તને મોરપિચ્છ મુકુટ પહેરાવુ
ને તારી કેડે કંદોરો પહેરાવું
ગોપાલ તને સોના પારણિયે ઝુલાવું
--- ગોપાલ મારો

જય શ્રીકૃષ્ણ

પારણિયું બંધાય યશોદાજી ગાય











પારણિયુ બંધાય યશોદાજી ગાય
હે લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય

હે મારા લાલાને હે મારા કાનાને હે મારા વ્હાલાને હિચકે હિંચકાવું
એના ગીત મધુરા હું ગાવું
હો મારા હૈયામાં એને સમાવું એના હૈયામાં હું તો સમાવું
એનું મુખડું લાલમ લાલ એના ગુલાબી છે ગાલ
એવા સુંદર દેખાય
-પારણિયુ બંધાય

હે હું તો ઈચ્છુ કે જલ્દી ન જાગે કોઈ રમાડવાને ન માંગે
એને બાંધ્યો છે કાળે રે ધાગે એને નજર કોઈની ન લાગે
હે મારો લાલો કરમાય એ તો જોયું ના જોવાય
મારું દિલડું દુભાય
-- પારણિયું બંધાય

હે જ્યારે મોટો કન્હૈયો મારો થાશે ત્યારે ગાયો ચરાવાને જાશે
હો હું તો મોટો કરું છું એવી આશે કે લાલો સદા રહેશે મારી પાસે
શ્રી વલ્લભ પ્રેમામૃત પાય વૈષ્ણવ લાલાના ગુણ ગાય
સર્વે વારી વારી જાય
--- પારણિયું બંધાય


જય શ્રીકૃષ્ણ


श्याम नामावली










‌संगीतकारः- हरिप्रसाद चौरसिया

श्याम नामावली

कस दलन, केशीदमन, यशोदासुत, नन्दलाल,
मुरलीधर, गोविन्द, हर, गिरधारी गोपाल

सुन्दरश्याम, राधारमण, रुकिमणीके श्रृगार,
नन्दनन्दन, वसुदेवसुत, राधा प्राणाधार

चन्द्रश्रेष्ठ यदुवशके गोपिन चित्तचोर,
गोपी वल्लभ, कृष्णजी, कान्हा, माखनचोर

ब्रजपति, ब्रजनिधि. ब्रजदाता, ब्रजमान
ब्रजभानू, ब्रजचन्द्रमा, ब्रजकेतू भगवान

श्याम, कन्हैया, सांवरा, सतभामा सिरमोर,
ब्रजभूषण, अखिलेश्वर, श्यामल, नंद किशोर

बृजनायक, घनश्यामजी, गोकलके उजियार
योगेश्वर, यदुवंशमणि, भगवान प्राणाधार

कुजबिहारी, देवकी नदन, परमपिता, गीता गायक,
नंदलाला, वसुदेवक्र प्यारे, दीनदयालु, सुखदायक

मुरलीधर, माधव, मदन, चक्र सुदर्शनधारी
नाग नथैया, रास रचैया, वनमाली, श्री बनवारी

पार्थसारथी, अच्युत, द्वारिकाधीश ललाम
करुणासागर, भगतवछल, नारायण, सुखधाम

शेषशायी, सुखराशि, विठ्ठल, तीनलोकके नाथ
राधावल्लभ, करुणेश्वर, मोहन, लक्ष्मीनाथ

निर्गुण, सगुण, निरंजन, माधव, अविनाशी
मायापति, भगतनके दाता दुखहंता, सुखरासी

असुरदमन, सकटहरण, राधाके श्रृगार,
मधुसूदन, त्रिलोकपति, दयासिन्धु करतार

गुणातीत, गोपेश, जगपति, जगदीश्वर,
जसुदाजीवन, मुरली मनोहर, सुखकर परमेश्वर

पीतवतन, श्रीभगिमा, गऊ चरावन हार,
गीतागायक राधिका नायक मनहर कृष्ण मुरार

सेवक याता, भाग्यविधाता, आरत भयहारी
सखा, बन्धु तुम सबकुछ मेरे, रक्षक बलिहारी


जय श्रीकृष्ण

હે કાના હે કાના











હો હો હો ......

હે કાના હે કાના [2]
તું તો બાળ સ્વરૂપ ભગવાન ભજો રે ભજો ભવ ભયહારા [2]
તુ તો પ્રેમસ્વરૂપ પરબ્રહ્મ પ્રણયની તેજલધારા [2]
તારે વાંકે અંબોડે સોહે પીંચ્છ પ્રભુજી અનહદ પ્યારા [2]
તને વંદુ વારંવાર કન્હૈયા કામણગારા [2]
હે કાના હે કાના [2]

હે વ્હાલા હે વ્હાલા [2]
તારા મુખમાં બ્રહ્મ બતાવ્યું મારી પુતના માસી [2]
તે તો ગોરસ પીધા બાળ ને વનમાં ગાયો ચારી [2]
હે વ્હાલા હે વ્હાલા

હો હો હો ........

હે કાના હે કાના [2]
તારી વાંસલડીના સૂર કે વ્રજને મોહે વ્હાલા [2]
એનો અનહદ કેરો નાદ કે ત્રિભુવન ડોલે વ્હાલા [2]
તને ગાયે વેદ પુરાણ પૃથ્વીના પાલનહારા [2]
તને હૈયે રાખુ શ્યામ કન્હૈયા કામણગારા [2]
હે કાના હે કાના [2]

હે વ્હાલા હે વ્હાલા
તે રાધા સંગે રાસ રચી ને લીલા કીધી [2]
તે નરસિંહ મીરા સૂરદાસની ભક્તિ પીધી [2]
હે વ્હાલા હે વ્હાલા

હો હો હો .........

હે કાના હે કાના [2]

તે તો દ્રુપદસુતાના ચીર પૂરીને લજ્જા રાખી [2]
તે તો અર્જુન કેરો રથ હાંકી ને પત રે રાખી [2]
તે તો ધર્મ કર્મના મહિમા કેરી વાતો કહીને [2]
શ્રી ગીતા દ્વારા વીર અર્જુનને શિક્ષા આપી [2]

હે કાના હે કાના , કાના રે કાના

જય શ્રી કૃષ્ણ

श्री नन्दकुमाराष्टकम










શ્રી વલ્લભાચાર્ય કૃત શ્રી નંદકુમારાષ્ટકમ

સંગીત:- હરિપ્રસાદ ચોરસિયા

આ સીડી આપવા બદલ શ્રી નિલેશભાઈ મુખ્યાજીનો ખૂબ આભાર.

श्री नन्दकुमाराष्टकम
सुन्दरगोपालम उरवनमालं नयनविशालं दुःखहरम
वन्दावनचन्द्रमानन्दकन्दं परमानन्दं धरणिधरम
वल्लभघनश्यामं पूएणकामम अत्यभिरामं प्रीतिकरम
भज नन्दकुमारं सर्वसुखसारं तत्वविचारं ब्रह्मपरम

सुवारवारिजवदनं निर्जितमदनम आनन्दसदनं मुकुटधरम
गुज्जाकतिहारं विपिनविहारं परमोदारं चीरहरं
वल्लभपटपीतं कतौपवीतं करनवनीतं विबुधवरं
-- भज

शोभितमुखधूलं यमुना कूल निपटातूलं सुखदतरम
मुखमण्डितरेणुं चारितधेनुं वादितवेणुं मधुरसुरम
वल्लभमतिविमलं शुभपदकमलं नखरुचिअमलम तिमिरहरं
-- भज

शिरमुकुटसुदेशं कुञ्चतकेशं नटवरवेशं कामवरम
मायाकतमनुजं हरधरानुजं प्रतिहततनुजं भारहरम
वल्लभव्रजपालं सुभगसुचालं हितमनुकालं भाववरं
--भज

ईन्दीवरभासं प्रकटसुरासं कुसुमविकासं वंशिधरम
हतमन्मथमानं रूपनिधानं कृतकलगानं चित्तहरम
वल्लभमृदुहासं कुञ्जनिवासं विविधविलास केलिकरं
-- भज

अतिपरंप्रवीणं पालितदीनं भक्ताधीनं कर्मकरम
मोहनमतिधीरम अणिबलवीरं हतपरवीरं तरलत्तरम
वल्लभव्रजरमणं वारिजवदनं हलधरशमनम शैलधरं
-- भज

जलधरद्युतिडगं ललितभडंग बहुकतरङ्गं रसिकवरम
गोकुलपरिवारं मदनाकारं कुञ्जविहारं गूढ़्तरम
वल्लभव्रजचन्द्रं सुभगसुच्हन्दं कृताआनन्दं भ्रान्तिहरं
-- भज

वन्दितयुगचरणं पावनकरणं जगदुद्धरणं विमलधरम
कालियशिरगमनं कृतफणिनमनं धातितयमनं मृदुतरम
वल्लभदुःखहरणं निर्मलचरणम अशरणशरणं मुक्तिकरं
-- भज

इति श्रीमहाप्रभुवल्लभाचार्यविरचितं
श्री नन्दकुमाराष्टकं सम्पूर्णम


ॐ नमः शिवाय

નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા





નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા [2]
જય જય ગોકુલ નંદા ભજો રે મન ગોવિંદા
----નટવર નાગર

સબ દેવોમેં કૃષ્ણજી બડે હૈ
સો તારોમેં ચંદા ભજો રે મન ગોવિંદા
----નટવર નાગર નંદા

સબ સખીયનમેં રાધાજી બડી હૈ [2]
દો નદીયનમેં ગંગા ભજો રે મન ગોવિંદા
---નટવર નાગર નંદા

ઈનકો ભા લે ઈનકો મનાલે
કર માધવ સતસંગા ભજો રે મન ગોવિંદા
--નટવર નાગર નંદા

જય જય ગોકુલ ચંદા ભજો રે મન ગોવિંદા

ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો [2]
રાધા રમણ હરિ ગોવિંદ બોલો [2]

હોરી ખેલે નંદલાલ ચાલોને જોવા જઈએ રે
ઉડે છે અબીલ ગુલાલ ચાલોને જોવા જઈએ રે

ભર પીચકારી તન પર ડારી
ગ્વાલ કો પકડે ગોપાલ ચાલો ને જોવા જઈએ રે

હોરી ખેલે નંદલાલ ચાલો ને જોવા જઈએ રે
ઉડે છે અબીલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે

સાઁવરિયો આ તન પસારો
રાધાકે સંગ કિલકારો ચાલોને જોવા જઈએ રે

હોરી ખેલે ચાલોને જોવા જઈએ રે
ઉડે છે અબીલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે

ભર પીચકારી એ તન પર ડારે
ભર ભર વારંવાર ચાલો ને જોવા જઈએ રે

હોરી ખેલે નંદલાલ ચાલોઅને જોવા જઈએ રે
ઉડે છે અબીલ ગુલાલ ચાલો ને જોવા જઈએ રે

ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો
રાધા રમણ હરિ ગોપાલ બોલો


ૐ નમઃ શિવાય

કાનાને માખણ ભાવે રે









સ્વર:- ફાલ્ગુની પાઠક

કાનાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે

ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સઈ
મોહનથાળ ને માલપુઆ પણ માખણ જેવા નઈ
--કાનાને માખણ ભાવે રે

શીરો ધરાવુ ને શ્રીખંડ ધરુ સુતરફેણી સઈ
ઉપર તાજા ઘી ઘરુ પણ માખણ જેવાં નઈ
-- કાનાને માખણ ભાવે રે

જાત જાતના મેવા ધરાવુ ધૂધ સાકર ને દહીં
છપ્પ્નભોગ ને સામગ્રી ધરાવું પણ માખણ જેવા નઈ
-- કાનાને માખણ ભાવે રે

ગોપીએ માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રઈ
દીનાનાથ રે જપ્યા રે નાચ્યા થૈ થૈ થૈ
-- કાનાને માખણ ભાવે રે


ૐ નમઃ શિવાય

તેરે ભરોસે નંદલાલા











તેરે ભરોસે હો
તેરે ભરોસે નંદલાલા
કોઈ રો રો બાટ નીહારે
-- તેરે ભરોસે

મીત બનાકે તુમ તો ભૂલે
સખીયાઁ કરે ઠીઠોલી
લોક લાજસે ડરે ન બોલે
મનમેં જલતી હોલી હો..
--તેરે ભરોસે

બીંધ જાયે સો મોતી કાન્હા
બાકી કંકર હોયે
પ્રીત દિવાની આસ ન છોડે
ચાહે જીવન ખોયે
-- તેરે ભરોસે

લે કન્હા લે નયના મોરે
દેખ અગર તુ પાયે
જોગન અસુવનમેં પલ પલ
મથુરા ડૂબી જાયે
-- તેરે ભરોસે
ૐ નમઃ શિવાય

મારું મનડું વિંધાણું રાણા











સ્વરઃ- કૌમુદી મુનશી
મારું મનડું વિંધાણું રાણા
શું રે કરું મારું મનડું વિંધાણું રાણા
શું રે કરું વિષ પીધે ના મરું
મારું ચિત્તડું ચોરાણું રાણા

ભૂલી રે ભૂલી હું તો ઘરનાં રે કામ રાણા [૨]
ભોજન ન ભાવે નયણે નીંદ છે હરામ રાણા [૨]
મારું ચિત્તડું ચોરાણું રાણા

બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર [૨]
પ્રભુજીને ભજી હું તો થઈ ગઈ છું ન્યાલ રાણા [૨]
મારું મનડું વિંધાણું રાણા
મારું ચિત્તડું ચોરાણું રાણા

ૐ નમઃ શિવાય


રાધે રાધે જપો ચલે આયેંગે બિહારી












બોલો રાધે બોલો રાધે

રાધે રાધે જપો ચલે આયેંગે બિહારી
આયેંગે બિહારી ચલે આયેંગે બિહારી

રાધા મેરી ચંદા ચકોર હૈ બિહારી
- રાધે રાધે

રાધા રાની મિસરી તો સ્વાદ હૈ બિહારી
- રાધે રાધે

બોલો રાધે બોલો રાધે

રાધા મેરી ગંગા તો ધાર હૈ બિહારી
- રાધે રાધે

રાધા મેરી ગોરી તો સાઁવરે બિહારી
--રાધે રાધે

રાધા રાની સાગર તો તરંગ હૈ બિહારી
--રાધે રાધે

બોલો રાધે બોલો રાધે

રાધા રાની મોરલી તો તાન હૈ બિહારી
-- રાધે રાધે

જય શ્રી રાધે

1 ટિપ્પણી: