જય લક્ષ્મીમાતા
ૐ જય લક્ષ્મીમાતા મૈયા જય લક્ષ્મીમાતા
તુમકો નિસદિન સેવક મૈયાજીકો નિસદિન સેવક
હર વિષ્ણુધાતા
ૐ જય લક્ષ્ની માતા
ઉમા રમા બ્રહ્માણી તુમ હી જગમાતા
સૂર્યચન્દ્રમા ધ્યાવત [2] નારદ ઋષિ ગાતા
ૐ જય લક્ષ્મીમાતા
દુર્ગારૂપ નીરંજની સુખસંપત્તિદાતા
જો કોઇ તુમકો ધ્યાવત[2] રિદ્ધિસિદ્ધિ ધન પાતા
ૐ જય લક્ષ્મીમાતા
તુમ પાતાલનિવાસીની તુમ હી શુભધાતા
કર્મ પ્રભાવ પ્રકાશીની[2] ભવનીધિકી ત્રાતા
ૐ જય લક્ષ્મીમાતા
જિસ ઘર તુમ રહતી તઃ સબ સદગુણ આતા
સબ સંભવ હો જાતા[2] મન નહી ગભરાતા
ૐ જય લક્ષ્મીમાતા
તુમ બીન યજ્ઞ ન હોતે વસ્ત્ર ન હો પાતા
ખાનપાનકા વૈભવ[2] સબ તુમસે આતા
ૐ જય લક્ષ્મીમાતા
શુભગુણ મંદિર સુંદર શીરોદધી જાતા
રત્નચતુર્દશ તુમ બીન [2] કોઈ નહી પાતા
ૐ જય લક્ષ્મીમાતા
મહા લક્ષ્મીજીકી આરતી જો કોઈ નર ગાતા
ઉર આનંદ સમાતા [2] પાપ ઊતર જાતા
ૐ જય લક્ષ્મીમાતા
ૐ નમઃ શિવાય
આરતી શ્રીનાથજીની
આરતી શ્રીનાથજીની મંગળા કરી
શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા [2] ઉતાવળ કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી
નિરખતા મુખારવિંદ [2]
શોષ ના ટળી પ્રભુ [2]
આરતી શ્રીનાથજીની મંગળા કરી
વસ્ત્ર અંગીકાર કર્યા [2]
ઝારીજી ભરી પ્રભુ [2]
આરતી શ્રીનાથજીની મંગળા કરી
માથે મુગટ કાને કુંડળ [2]
મોરલી ધરી મુખે [2]
આરતી શ્રીનાથજીની મંગળા કરી
ઘનન ઘંટ વાગે [2]
ઝાલરી ઘણી પ્રભુ [2]
આરતી શ્રીનાથજીની મંગળા કરી
તાલને મૃદંગ વાગે [2]
વેણુ વાંસળી વાગે [2]
આરતી શ્રીનાથજીની મંગળા કરી
દાસ જાણીને દરશન દીજો [2]
દયા તો કરી પ્રભુ કૃપા તો કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી
પ્રભુ મને આ મહીપદ આપો [2]
તમારી કરી પ્રભુ પોતાની કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી
નમી નમીને પાયે લાગુ [2]
અંતરમાં ધરુ પ્રભુ આરતી કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી [2]
શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા [2] ઉતાવળ કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી
જય શ્રી કૃષ્ણ
આરતી કીજૈ હનુમાનલલાકી
स्वरः- महेन्द्र कपुर
आरती कीजै हनुमान ललाकी
दुष्टदलन रघुनाथ कलाकी
जाके बलसे गिरिवर कांपे
रोग दोष जाके निकट न झांके
अन्जनि पुत्र महा बलदाई
संतन के प्रभु सदा सहाई
--आरति कीजै
दे बीरा रघुनाथ पठाये
लंका जारि सीया सुधि लाये
लका सो कोट समुद्र सी खाई
जात पवनसुत बार न लाई
--आरति कीजै
लका जारि असुर संहारे
सियारामजी के काज संवारे
लक्ष्मण मूर्छित पडे सकारे
आनि संजीवन प्राण उबारे
--आरति कीजै
पैठि पाताल तोरि जम-कारे
अहिरावनकी भुजा उखारे
बायें भुजा असुर दल मारे
दहिने भुजा संतजन तारे
आरति कीजै
सुर नर मुनि आरती उतारे
जै जै जै हनुमान उचारे
कंचन थार कपूर ली छाई
आरति करत अंजना माई
-- आरति कीजै
जो हनुमान[जी]आरति गावे
बसि वैकुंठ परमपद पावै
--आरति कीजै
जै श्री हनुमंता
જય આદ્યા શક્તિ [આરતી]
સ્વર:- ઉદય મજુમદાર
સર્વ મંગલે માંગલ્યે શિવે સર્વાધી સાધીકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે
જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યા મા
-- જયો જયો મા જગદંબે
દ્વિતીયા બેઉ સ્વરૂપ શિવશક્તિ જાણુ મા શિવશક્તિ જાણુ
બ્રહ્મા ગણપતિ ગાયે [2] હર ગાયે હર મા
-- જયો જયો મા જગદંબે
તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી [2] તું તરવેણી મા
-- જયો જયો મા જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા [2]
ચાર ભૂજા ચૌ દિશા [2] પ્રગટ્યા દક્ષિણમા
-- જયો જયો મા જગદંબે
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા મા પંચમી [2]
પંચ તત્વ ત્યાં સોહીએ [2] પંચે તત્વો મા
-- જયો જયો મા જગદંબે
ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, મા મહિષાસુર [2]
નરનારીના રૂપે [2] વાપ્યાં સઘળે મા
-- જયો જયો મા જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી મા સંધ્યા [2]
ગૌ ગંગા ગાયત્રી [2] ગૌરી ગીતા મા
-- જયો જયો મા જગદંબે
અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા મા આઈ [2]
સુરનર મુનિવર જન્મ્યા [2] દેવો દૈત્યો મા
-- જયો જયો મા જગદંબે
નવમી નવકુળ નાગ,સેવે નવદુર્ગા મા સેવે [2]
નવરાત્રિના પૂજન શિવરાત્રિના અર્ચન કીધાં હરબ્રહ્મા
-- જયો જયો મા જગદંબે
દશમી દશ અવતાર, જય વિજયા દશમી મા જય [2]
રામે રામ રમાડ્યા [2] રાવણ રોળ્યો મા
-- જયો જયો મા જગદંબે
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા કાત્યાની [2]
કામ દુર્ગા કાલિકા [2] શ્યામા ને રામા, મા
-- જયો જયો મા જગદંબે
બારશે બાળા રૂપ બહુચરી અંબા મા,મા બહુચરી [2]
બટુક ભૈરવ સોહે કાળ ભૈરવ સોહે તારા ચાચર મા
-- જયો જયો મા જગદંબે
તેરસે તુળજા રૂપ તું તારૂણી માતા મા તું [2]
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ [2] ગુણ તારા ગાતા મા
-- જયો જયો મા જગદંબે
ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા મા ચંડી [2]
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો સિંહવાહિની મા
-- જયો જયો મા જગદંબે
પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો [2]
વસિષ્ઠ દેવે વખાણ્યા માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા
-- જયો જયો મા જગદંબે
સંવત સોળ સત્તવન, સોળસે બાવીશ મા [2]
સંવત સોળે પ્રગટ્યા [2] રેવાને તીરે, ગંગાને તીરે
-- જયો જયો મા જગદંબે
ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા કંકાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીયે [2] ક્ષમા કરો ગૌરી
-- જયો જયો મા જગદંબે
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે મા જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી [2] સુખ સંપત્તિ થાશે
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે
-- જયો જયો મા જગદંબે
ૐ નમઃ શિવાય
સુખકર્તા દુખહર્તા [ગણેશ આરતી]
Powered by Podbean.com
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી!
નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી
સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી
કંઠી સજી માળ મુક્તાફળાંચી
જય દેવ જય દેવ જય મંગલમૂર્તી
દર્શનમાત્રેં મનઃ કામના પુરતી
જય દેવ જય દેવ
રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા
ચંદનાચી ઉટી કુંકુમકેશરા
હિરેજડિત મુકુટ શોભતો બરા
રુણઝુણતી નૂપુરેં ચરણીં ધાગરિયા
---જય દેવ જય દેવ
જય દેવ જય દેવ જય મંગલમૂર્તી
દર્શનમાત્રેં મનઃ કામના પુરતી
જય દેવ જય દેવ
લંબોદર પીતાંબર ફણિવરબંધના
સળ સોંડ વક્રતુંડ ત્રિનયના
દાસ રામાચા વાટ પાહે સદના
સંકટી પાવાવેં નિવાણી રક્ષાવેં સુરવરવંદના
જય દેવ જય દેવ
જય દેવ જય દેવ જય મંગલમૂર્તી
દર્શનમાત્રેં મનઃ કામના પુરતી
જય દેવ જય દેવ
ૐ નમઃ શિવાય
જય ગણેશ જય ગણેશ દેવા
સ્વર:- મહેન્દ્ર કપૂર
જય ગણેશ જય ગણેશ જય ગણેશદેવા
માતા જાકી પારવતી પિતા મહાદેવા
-- જય ગણેશ જય ગણેશ
એક દંત દયાવંત ચાર ભૂજાધારી
માથે પર તિલક સોહે મૂસેકી સવારી
પાન ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવા
લડૂવનકા ભોગ લગે સંત કરે સેવા
-- જય ગણેશ જય ગણેશ
અંધેકો આંખ દેત કોઢીનકો કાયા
વાંઝનકો પુત્ર દેત નિર્ધનકો માયા
સૂરશામ શરણ આયે સફલ કીજે સેવા
જય ગણેશ જય ગણેશ જય ગણેશદેવા
-- જય ગણેશ જય ગણેશ
ૐ નમઃ શિવાય
श्री शिव नीराजनम आरती
Powered by Podbean.com
श्री शिव नीराजनम आरती
स्वर:- श्री रमेशभाई ओझा
जय गंगाधर हर शिव, जय गिरिजाधीश
त्वं मां पालय नित्यं, कृपया जगदीश
.... हर हर महादेव
कैलासे गिरिशिखरे, कल्पद्रुम विपिने -शिव
गुंजति मधुकर पूंजे, कुजवने गहने
.... हर हर महादेव
कोकिल कूजति खेलति, हंसावन ललिता -शिव
रचयति कला कलापं, नृत्यति मृद सहिता
.... हर हर महादेव
तस्मिन्ललित सुदेशे शाला मणि रचिता -शिव
तन्मध्ये हर निकटे, गौरी मृद सहिता
.... हर हर महादेव
क्रीडा रचयति भूषा, रंजित निजमीशम -शिव
ब्रह्मादिक सुरसेवित प्रणमतिते शीर्षम
.... हर हर महादेव
विबुधवधू बहुनृत्यति, हृदये मृदसहिता -शिव
किन्नरगानम कुरूते, सप्तस्वर सहिता
.... हर हर महादेव
धिनकत थैथै धिनकत, मृदंग वाद्यते -शिव
कण कण ललित सुवेणु, मधुरं नादयते
.... हर हर महादेव
रूणु रूणु चरणे रचयति नूपुर मुज्वलिता -शिव
चक्रावते भ्रमयति, कुरूते तां धिक्ताम्नादं
.... हर हर महादेव
ता ता लुपचुप तालं, मधुरं नादयते -शिव
अगुष्ठाङ्गुली नादं, लास्यकता कुरूते
.... हर हर महादेव
कपूर धौति गौरं पंचानन सहितम -शिव
त्रिनयन शशिधर मौले, विषधर कण्ठयुतम
.... हर हर महादेव
सुन्दर जटा कलापं, पावकयुत भलम -शिव
तिशूल डमरू पिनाकं, करधृ नृकपालम
.... हर हर महादेव
शंख निनादं कृत्वा, झल्लरी नादयते -शिव
नीराजयते ब्रह्मा, वेद ऋचा पठते
.... हर हर महादेव
इति मृदुचरण सरोजे,हृदिकमले धृत्वा -शिव
अवलोकयति महेशम, ईशम अभिनत्वा
.... हर हर महादेव
रूंड-रचित उर माला, पन्न्गमुपवीतम -शिव
वाम विभागे गिरिजा, रूपम अति ललितम
.... हर हर महादेव
सकल शरीरे मनसिज, कृतभस्मा भरणम -शिव
इति वृषभध्वजरूपं, तापत्रय हरणम
.... हर हर महादेव
ध्यानम आरति समये, हृदये इति कृत्वा -शिव
रामं त्रिजटानाथं, ईशम अभिनत्वा
.... हर हर महादेव
प्रतिदिनमेवं पठनं संगीतं कुरूते -शिव
शिव सायुज्यं गच्छति, भक्त्या यः श्रूणोति
.... हर हर महादेव
ॐ नमः शिवाय
શિવ આરતી
Powered by Podbean.com
શિવ આરતી
જય શંકર શિવ શંકર જય જય ત્રિપુરારી
જય સુરપતિ, ત્રિભુવનપતિ જય જય અસુરારી
હર હર હર મહાદેવ
સત્ય સનાતન સુંદર શિવ સબકે સ્વામી
અવિકારી અવિનાશી અજ અંતરયામી
આદિ અંત અનામય સકલ કલાધારી
અમલ અરૂપ અગોચર અવિચલ અતહારી
હર હર હર મહાદેવ
ક્ષણમેં હોત પ્રસન્ન તુમ ઔ ધરધાની
તુમહી કર્તા ભર્તા મહીમા જગજાની
મણિમયભવન નિવાસી સબ સંપત્તિ ત્યાગી
નિત સમશાન વિહારી યોગી વૈરાગી
હર હર હર મહાદેવ
કાલ કપાલ ગલ કર મુંડનમાલ વ્યાયી
ચિતા ભસ્મ તન શોભિત નયનધરે લાલી
પ્રેત પિશાચ સુસેવિત પિત જટાધારી
દિવસન વિકટરૂપ ધર રૂદ્ર પ્રલયકારી
હર હર હર મહાદેવ
શુભ્ર સૌમ્ય સુરસરીધર શશીધર સુખકારી
અતિકમનીય શાંતિધર શિવ મુનીમનહારી
નિર્ગુણ, સગુણ, નિરંતર, નવતમ નિત્ય પ્રભુ
કાલરૂપ, કેવલહર, કાલાતીત વિભોર
હર હર હર મહાદેવ
સચ્ચીદ આનંદસમય કરૂણામય દાતા
પ્રેમસુધા નિધિપ્રીયતમ અખિલવિશ્વત્રાતા
સમ અતિદીનદયામય ચરણ શરણ દીજે
સબવિધિ નિર્મલ મતિકર અપનાકર લીજે
હર હર હર મહાદેવ [૩]
ૐ નમઃ શિવાય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો