૨.મંદિરની ઉત્તરે વાંકી કાંઠે પ્રોટોકશન વોલની ઊંચાઈ માં વધારો .
૩.મંદિરની ઉત્તરે અતિ પવિત્ર વાંકી કાંઠે શ્રાદ્ધ ક્રિયા માટે ઘાટ અને કુટીર નું નિર્માણ .
૪. ફેબ્રુઆરી-૨૦૧૩ માં ૧૦ માં પાટોત્સવ ની ઉજવણી
૫. મંદિરની આજુબાજુમાં ચિલ્ડ્રન ગેમ પાર્ક બનાવવો.
નોંધ : ઉપરોક્ત આગામી આયોજન માટે આપના સુચનો અને દાન આવકાર્ય છે.સુચનો અને માર્ગદર્શન માટે આપ અમારા
ઇમેલ:gupteshvarbhutsar.ch.trust@gmail.com
તથા Mob: 9377040670(પ્રમુખ શ્રી) નો સંપર્ક કરી શકો છો
જય ભોલે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો