Invitation For 11th Patotsav
નોંધ: નવચંડી પૂજામાં બેસવા માંગતા ભક્તજનો ને જણાવવાનું કે આપે આ માટે મંદિરના પ્રમુખશ્રી છીબુભાઈ ઠાકોર ને- ૯૩૭૭૦૪૦૬૭૦ પર નામ નોંધાવવા નમ્ર વિનંતી છે. આ માટે માત્ર રૂ.૨૧૦૦/-(બે હાજર એકસો) નો ફાળો રાખેલ છે.જે આપી પૂજામાં બેસવા માટે ભાગ્યશાળી બનો અને મંદિરના વિકાસમાં સહભાગી થવા વિનંતી.જય ભોલેનાથ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો